સર કેર સ્ટાર્મરની જિદ અને 4 મંત્રીના રાજીનામા

Tuesday 12th May 2026 12:44 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડની કાઉન્સિલ, સ્કોટલેન્ડ અને વેલ્સની સંસદની ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર પર રાજીનામાનું પ્રચંડ દબાણ છતાં તેઓ ખુરશી છોડવા તૈયાર ન થતાં જેસ ફિલિપ, ઝુબીર એહમદ, એલેક્સ ડેવિસ-જોન્સ અને મિઆત્તા ફાહ્નબુલેહે કેબિનેટમાંથી રાજીનામા ધરી દેતાં લેબર પાર્ટીમાં નેતૃત્વની કટોકટી વધુ ગંભીર બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter