લંડનઃ અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ટેરિફ આડોડાઇ મધ્યે યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અત્યાર સુધીના સૌથી મોટા પ્રતિનિધિમંડળ સાથે ભારતની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા અને બે દિવસની મુલાકાતમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધોને નવી ઊંચાઇ પર પહોંચાડી દીધાં. સ્ટાર્મરની ભારત મુલાકાતે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ચોથા ક્રમની આર્થિક શક્તિની લગારે અવગણના કરી શકાય નહીં...