સ્ટીલ ટાયકૂન સંજીવ ગુપ્તાએ ઓસ્ટ્રેલિયન કંપનીની માલિકીનો દાવો ઠોક્યો

Tuesday 14th October 2025 11:27 EDT
 
 

લંડનઃ યુકેના સ્ટીલ ટાયકૂન ગણાતા સંજીવ ગુપ્તાએ ભંગાણના આરે પહોંચેલા બિઝનેસ એમ્પાયરને બચાવવા માટે 3 બિલિયન ડોલરની ઓસ્ટ્રેલિયન સ્ટીલ કંપની પર માલિકીનો દાવો ઠોક્યો છે. ગુપ્તાની જીએફજી એલાયન્સ હોલ્ડિંગ કંપનીએ ઇન્ફ્રાબિલ્ડ કંપનીના શેર પર હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો છે. આ કંપનીની સ્થાપના નાદાર થયેલા ફાઇનાન્સ ગ્રુપ ગ્રીનસિલના વહીવટકર્તાઓ દ્વારા કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter