લંડનઃ યુકે સ્થિત ચેરિટી બેંગાલ હેરિટેજ ફાઉન્ડેશનના સભ્યોના એન્યુઅલ રિયુનિયન પ્રસંગે પહેલીવાર કોલકાતામાં હુગલી નદી ખાતે 26 ડિસેમ્બર 2024ના રોજ બેંગાલ હેરિટેજ ડીનરનું આયોજન કરાયું હતું. ભારત અને યુકે વચ્ચેના લિવિંગ બ્રિજને પ્રોત્સાહનના ભાગરૂપે તેનું આયોજન કરાયું હતું.


