‘સત્પુરુષ’ના શુભ હસ્તે વિશેષાંકનું વિમોચન

Wednesday 14th June 2023 07:38 EDT
 

‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ દ્વારા પ્રકાશિત વિશેષાંક ‘સત્પુરુષ’નું લોકાર્પણ કરતા પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં પબ્લિશર અને એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ, ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયા અને સિનિયર એડવર્ટાઇઝીંગ મેનેજર કિશોર પરમાર. આ પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રીએ એબીપીએલ ગ્રૂપની પ્રકાશન યાત્રાને આશીર્વચન આપતા કહ્યું હતું કે ‘એક સંત 1000 લોકોનું કાર્ય કરે છે, જ્યારે એક પુસ્તક સમગ્ર સમાજને પ્રકાશિત કરી શકે છે.’ પ.પૂ. મહંત સ્વામી મહારાજના બ્રિટન વિચરણ પ્રસંગે પ્રકાશિત થયેલા 52 પાનના આ શાનદાર વિશેષાંકમાં સ્વામીશ્રીનું જીવનકવન રજૂ થયું છે. (વિશેષ અહેવાલ - પાન 27)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter