મહાસંગ્રામ 2024ઃ ક્યા તબક્કામાં ક્યા રાજ્યમાં કેટલી બેઠકો પર મતદાન?

Sunday 24th March 2024 16:27 EDT
 
 

ઉત્તર પ્રદેશ (80), બિહાર (40) અને પશ્ચિમ બંગાળ (42)માં સૌથી વધુ સાત તબક્કામાં મતદાન થશે જ્યારે 21 રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે.

પહેલો તબક્કો - 19 એપ્રિલ
(21 રાજ્ય • 102 બેઠક)
અરુણાચલ (2), આસામ (5), બિહાર (4), છત્તીસગઢ (1), મધ્ય પ્રદેશ (6), મહારાષ્ટ્ર (5), મણિપુર (2), મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1), રાજસ્થાન (12), સિક્કિમ (1), તમિલનાડુ (39), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), ૫શ્ચિમ બંગાળ (3), આંદામાન નિકોબાર (1), જમ્મુ-કાશ્મીર (1), લક્ષદ્વીપ (1) અને પોંડિચરી (1)

•••
બીજો તબક્કો - 26 એપ્રિલ
(13 રાજ્ય • 89 સીટ)
આસામ (5), બિહાર (5), છત્તીસગઢ (3), કર્ણાટક (14), કેરળ (20), મધ્ય પ્રદેશ (7), મહારાષ્ટ્ર (8), મણિપુર (1), રાજસ્થાન (13), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ૫શ્ચિમ બંગાળ (3), જમ્મુ-કાશ્મીર (1)

•••
ત્રીજો તબક્કો - 7 મે
(12 રાજ્ય • 94 સીટ)
આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), ગુજરાત (26), કર્ણાટક (14), મધ્ય પ્રદેશ (8), મહારાષ્ટ્ર (11), ઉત્તર પ્રદેશ (10), ૫શ્ચિમ બંગાળ (4), દાદરા નગરહવેલી (2), જમ્મુ-કાશ્મીર (1)

•••
ચોથો તબક્કો - 13 મે
(10 રાજ્ય • 96 સીટ)
આંધ્ર પ્રદેશ (25), બિહાર (5), ઝારખંડ (4), મધ્ય પ્રદેશ (8), મહારાષ્ટ્ર (11), ઓડિશા (4), તેલંગાણા (17), ઉત્તર પ્રદેશ (13), ૫શ્ચિમ બંગાળ (8), જમ્મુ-કાશ્મીર (1)

•••
પાંચમો તબક્કો - 20 મે
(8 રાજ્ય • 49 સીટ)
બિહાર (5), ઝારખંડ (3), મહારાષ્ટ્ર (13), ઓડિશા (5), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (7), જમ્મુ-કાશ્મીર (1), લદ્દાખ (1)

•••
છઠ્ઠો તબક્કો - 25 મે
(7 રાજ્ય • 57 સીટ)
બિહાર (8), હરિયાણા (10), ઝારખંડ (4), ઓડિશા (6), ઉત્તર પ્રદેશ (14), ૫શ્ચિમ બંગાળ (8), દિલ્હી (7)

•••
સાતમો તબક્કો - 1 જૂન
(8 રાજ્ય • 57 સીટ)
બિહાર (8), હિમાચલ (4), ઝારખંડ (3), ઓડિશા (6), પંજાબ (13), ઉત્તર પ્રદેશ (13), ૫શ્ચિમ બંગાળ (9), ચંડીગઢ (1)

•••

4 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી
• અરુણાચલ પ્રદેશ (60 બેઠક) - 19 એપ્રિલ • સિક્કિમ (32 બેઠક) - 19 એપ્રિલ • આંધ્ર પ્રદેશ (175 બેઠક) - 13 મે
• ઓડિશા (147 બેઠક) - 13, 20, 25 મે અને 1 જૂન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter