લંડનઃ દિવાળી પહેલાં ભારતની મુલાકાતે પહોંચેલા યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે મુંબઇમાં તાજ પેલેસ હોટેલ ખાતે દીપ પ્રગટાવી બંને દેશ વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધોને પ્રતિકાત્મક રીતે રજૂ કર્યાં હતાં.