4 જુલાઈએ LCNLનું સિંગલ્સ મિક્સ એન્ડ મિંગલ

Wednesday 26th June 2024 06:30 EDT
 

LCNLકનેક્શન્સ દ્વારા લાંબા સમયથી રાહ જોવાતા કાર્યક્રમ ‘સિંગલ્સ મિક્સ એન્ડ મિંગલ’નું આયોજન ગુરુવાર 4 જુલાઈ 2024ના રોજ કરાયું છે. LCNLના પ્રેસિડેન્ટ મીના જસાણીએ વધુ માહિતી આપી હતી કે આ ઈવેન્ટ સંભવિત જીવનસાથીને મળવા ઈચ્છતા 25થી 40 વયજૂથના માટે ખુલ્લો છે.

રજિસ્ટ્રેશન 7:30 pm થી ચાલુ કરાશે.

સ્થળઃ ધ ઓક્સફર્ડ માર્કેટ, 11-13 માર્કેટ પ્લેસ, લંડન W1W 8AH

વધુ માહિતી https://lcnl.org/mixandmingle/ પરથી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter