અનુપમ મિશન યુકે, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્ષબ્રિજ UB9 4NA ખાતે તા. ૫થી ૧૨ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનયજ્ઞનો હેતુ ઇંગ્લેન્ડમાં વસતા સમગ્ર હિન્દુઅોની વિવિધતામાં એકતા (Harmony) બની રહે તે છે. કથાનો રસલાભ પ. પૂ. શ્રી રમેશભાઇ અોઝા (ભાઇશ્રી) આપશે. વધુ માહિતી માટે સંપર્ક: શ્રી સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124 ® 07941 975 311 (M) Email: [email protected] અને વેબસાઇટ www.anoopam-mission.org