અવસાન નોંધ

Wednesday 19th April 2023 06:17 EDT
 

• પ્રફૂલાબેન પટેલની ચિરવિદાય

યુગાન્ડા જન્મેલા મૂળ રાજનગરનાં વતની હાલ રેનર્સલેન-હેરો સ્થિત પ્રફુલાબેન નરહરિભાઇ પટેલ તા.૧૪ એપ્રિલના રોજ સ્વર્ગવાસી થયાં છે. લગ્ન પ્રસંગોએ વેણી ગૂથણ, માંડવા શણગારવા, બર્થ ડે પાર્ટીના બૂકે તેમજ અંતિમક્રિયામાં પુષ્પાંજલિ અર્પવા તેઓ સુંદર પુષ્પસજાવટ કરવા માટે ખ્યાતનામ હતાં. વધુ વિગત માટે સંપર્ક શીલુ 07909 964141

• સત્સંગી કુસુમબહેન દાલિયાનું નિધન
યુગાન્ડાના જિન્જાના વતની અને હાલ હેરોમાં રહેતા કુસુમબહેન ચત્રભુજભાઇ દાલિયાનું 10 એપ્રિલ 2023ના રોજ અક્ષરનિવાસી થયા છે. તેઓ બીએપીએસની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter