મહાવીર ફાઉન્ડેશન દ્વારા કેન્ટન દેરાસરમાં શાંતિનાથ ભગવાનની પ્રતિમાના ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. તેના કાર્યકર્મો આ મુજબ છે. • શુક્રવાર તા.૪.૫.૧૮ કેન્ટન દેરાસર ખાતે સવારે ૮થી ૧૦ કુંભ સ્થાપન, અખંડ દીપક અને પાટલા પૂજન ઉચ્છવણી • શનિવાર તા.૫.૫.૧૮ કિંગ્સબરી સ્કૂલ, સ્ટેગ લેન, NW9 9AA ખાતે સવારે ૯થી ૧૨.૩૦ નવી પ્રતિમાજીનો આધાર અભિષેક, બાદમાં સ્વામી વાત્સલ્ય • રવિવાર તા.૬.૫.૧૮ કેન્ટન દેરાસર ખાતે સત્તર ભેદી પૂજા, ધજા બદલી કાર્યક્રમ • સોમવાર તા.૭.૫.૧૮ દેરાસરમાં શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા. સંપર્ક. 020 8206 1659

