ગેસ અને ઇલેક્ટ્રિસિટી બિલમાં 40% બચત કરો

Wednesday 26th August 2020 08:44 EDT
 
 

‘ગુજરાત સમાચાર’ના ઘણાં વાચકોએ ‘યુટિલિટી ડીલ્સ’ની ઓફરનો લાભ લીધો છે.
ઘણી કંપનીઓ ગેસ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે. કંઈ કંપનીની ડીલ સારી છે તે સમજવામાં આપણે બધાને મુશ્કેલી પડે છે. આ મુશ્કેલીનો ઉપાય છે. યુટિલિટી ડીલ્સના ફાલ્ગુનીબેન મારૂનો સંપર્ક સાધો.
તમારા સપ્લાયર કોણ છે? અને તમારો વાર્ષિક/માસિક વપરાશ કેટલો છે તે જણાવો એટલે ફાલ્ગુનીબેન તમને બેસ્ટ ડીલ શોધી આપશે. જેમાં તમે 40% જેટલી બચત કરી શકશો.
આજે જ સંપર્ક કરો અને મોટી બચત કરો. વધુ વિગત માટે ટેલિફોન : 07588 463 505 / 03301 247 333


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter