લંડનસ્થિત લોહાણા કૂળના ઉદારમના શ્રેષ્ઠી હસુભાઇ બચુભાઇ નાગ્રેચાએ વડીલ બંધુ સ્વ. વિનુભાઇની સ્મૃતિમાં માનવ કલ્યાણ અર્થે 10 મિલિયન પાઉન્ડ (રૂ. 108 કરોડ)નું દાન આપી ઇતિહાસ રચ્યો છે. (વિશેષ અહેવાલઃ પાન - 17)