બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ તાલુકાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. દરરોજ તેમના દર્શન-પ્રવચનનો લ્હાવો લઇ રહેલા સાધુસંતો અને હરિભક્તોએ 21મીએ સ્વામીશ્રીની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.