પરેશ રુઘાણીને નેલ્સન મંડેલા એવોર્ડ

Saturday 14th October 2023 06:11 EDT
 
 

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી ગ્લોબલ પીસ સમિટમાં જાણીતા ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર પરેશ રુઘાણીને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરાયા હતા અને પ્રતિષ્ઠિત નેલ્સન મંડેલા લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter