બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોટાદ તાલુકાના સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન સત્સંગ સભામાં એકચિત્તે સાધના મંત્ર તથા પ્રાર્થના સાંભળી રહેલા પૂ. મહંત સ્વામી મહારાજ અને સ્વામીશ્રીના પૂજા દર્શન કરી રહેલા યુવા સાધુઓ.


