બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ તાલુકાના સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. સત્સંગ સભા દરમિયાન સોમવારે સંતો સાથે સંવાદ કરતા પૂ. મહંત સ્વામી મહારાજ. દરરોજ સેંકડો હરિભક્તો સ્વામીશ્રીના દર્શનાર્થે સાળંગપુર મંદિરે ઉમટી રહ્યા છે.


