બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલ દ્વારા હોળી પર્વની ઉજવણી

Thursday 12th March 2026 05:40 EDT
 
 

બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલ દ્વારા કેન્ટન, કિંગ્સબરી અને વેમ્બલી એશિયન ટ્રેડર્સના સહયોગથી બીજી માર્ચના રોજ કિંગ્સબરીના રો ગ્રીન પાર્કમાં સાંજે હોળીના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદ્દેદારોથી લઇને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોલિકા પૂજન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter