રાજધાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-મુંબઈના મુકેશભાઇ સાંગાણી યુકેની મુલાકાતે

આપણા અતિથિ

Tuesday 25th July 2023 07:27 EDT
 
 

છેલ્લા 35 વર્ષથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા મેળવનાર મુકેશભાઈ સાંગાણી 29 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી યુકેના પ્રવાસે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઇસ્થિત રાજધાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ઈન્ટરનેશનલ ટુર્સ - જાપાન, સાઉથ કોરિયા, વિયેટનામ, કમ્બોડિયા, ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિઝી, ઈઝરાયલ, જોર્ડન, ટર્કી, મોરોક્કો, નેપાળ તેમજ ભારતમાં કોઈ પણ સ્થળે જરૂરત મુજબ 2 વ્યક્તિથી માંડીને 200 વ્યક્તિ માટે પ્રવાસનું આયોજન કરી અપાય છે. વધુ માહિતી માટે સંપર્કઃ (+91) 98928 08620 / 07466 874 826.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter