શ્રીમતી ગૌરીબેન અને શ્રી મગનલાલ વાલજીભાઇ મેપા મિસ્ત્રીના સુપુત્રી ચિ. રીમાના શુભલગ્ન શ્રીમતી ઉષાબેન પટેલ અને શ્રી નીલેશભાઇ પરીખના સુપુત્ર ચિ. રિકી સાથે તા. ૪ જૂન ૨૦૧૭ના રોજ અોશવાલ સેન્ટર - પોટર્સબાર - લંડન ખાતે ધામધૂમપૂર્વક યાજાયા હતા. નવદંપત્તીને ગુજરાત સમાચાર પરિવાર તરફથી શુભકામનાઅો.


