ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા મંગળવારે ભારતના વરિષ્ઠ રાજનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનેશભાઇ ત્રિવેદીના માનમાં સંગત એડવાઇસ સેન્ટર ખાતે યોજાયેલા મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમમાં (ડાબેથી) હર્ટસમિયરના ડેપ્યુટી મેયર પરવીન રાણી, મિનલબહેન ત્રિવેદી, દિનેશભાઇ ત્રિવેદી, જશવંતભાઇ દોશી અને સી.બી. પટેલ. (વિશેષ અહેવાલ માટે વાંચો આગામી અંકમાં)