શ્રીમતી રમીલાબેન અને શ્રી જીતુભાઈ મનુભાઈ પટેલની પુત્રી દિશાના લગ્ન શ્રીમતી શર્લી અને શ્રી સોહેલ ઈલાહીના સુપુત્ર ડેનિયલ ઈલાહી સાથે તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ હેટફિલ્ડ ખાતે થયા હતા. તસવીરમાં (ડાબેથી) મીનલ પટેલ, રુબેન પટેલ, રમીલા પટેલ, ડેનિયલ ઈલાહી, દીશા પટેલ, રીશી પટેલ અને જીતુભાઈ પટેલ.


