સંગમ (સટન, સરે) ખાતે દિવાળીની ઉજવણી

Wednesday 11th December 2019 05:33 EST
 
 

ગઈ ૪થી નવેમ્બરે સંગમ (સટન, સરે) ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સટનના મેયર મોહમ્મદ સાદિક, મેયરેસ, ડેપ્યુટી મેયર એની મોરલ, કાઉન્સિલર સ્ટીવ કૂક, ચેર એન્ડ કાઉન્સિલર નલિની પટેલ, વિશેષ અતિથિ તરીકે એબીપીએલ ગ્રૂપના સી બી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ‘રિટર્ન ઓફ રામ ફ્રોમ વનવાસ’ નાટક પણ ભજવાયું હતું, જેને સભ્યો તથા મહેમાનોએ મન ભરીને માણ્યું હતું અને તાળીઓના ગડગડાટ સાથે કલાકારોના અભિનયની પ્રશંસા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter