સંસ્થા સમાચાર - અંક ૩૦ જૂન ૨૦૧૮

Tuesday 26th June 2018 15:51 EDT
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૦૧-૦૭-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નીતાબેન મૂલચંદાણી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૩૦.૬.૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૦૧.૦૭.૧૮ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882253540
• બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા રવિવાર તા.૮.૭.૧૮ બપોરે ૧થી ૪ દરમિયાન ‘વિમેન ટુગેધર પેમ્પરિંગ ડે’નું એલ્સમેર રોડ સોશિયલ ક્લબ, ૨૪, એલ્સમેર રોડ, બોલ્ટન BL3 3NE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01204 238 018
• ગેલેક્સી શોઝ પ્રસ્તુત કરે છે અરવિંદ શુક્લ, ભરત જિંઝાલા અને ભરત સોનીનો કોમેડી શો ‘હાસ્યનો વરસાદ લાફ્ટર એક્સપ્રેસ’ • શુક્રવાર તા.૬.૭.૧૮ જૈન સમાજ હોલ, માન્ચેસ્ટર સંપર્ક. મુકેશ ભટ્ટ 07956 328 202 • શનિવાર તા.૭.૭.૧૮ સાંજે ૭ વાગે સેન્ટ્રલ હોલ, કોવેન્ટ્રી સંપર્ક. અશ્વિન રાઠોડ 07794 285 335
• રવિવાર તા.૮.૭.૧૮ સાંજે ૭ વાગે મુંબઈ ગાર્ડન્સ, હેડસ્ટોન લેન. સંપર્ક. મહેશ 07950 158 998
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો
• સોમવાર તા.૨.૭.૧૮ સાંજે ૬.૦૦ ઉમા રામકૃષ્ણન, અનિલ પૌલ અને આરિફ શેખની કૃતિઓનું એક્ઝિબિશન
• સોમવાર તા.૨.૭.૧૮ સાંજે ૬.૩૦ સોલ્જર્સ ઓફ ધ એમ્પાયર – નૃત્ય, સંગીત અને વાર્તા કથન • મંગળવાર તા.૩.૭.૧૮ સાંજે ૬.૩૦ ‘ઈન્ડિયા એન્ડ બિયોન્ડ’ નૃત્ય અને સંગીત કાર્યક્રમ • બુધવાર તા.૪.૭.૧૮ સાંજે ૬.૩૦ ‘મોર મુકુટધારી - ધ બ્યુટીફુલ લોર્ડ ક્રિષ્ણા’ બિનાકા રાધાકૃષ્ણનું ભરતનાટ્યમ • ગુરુવાર તા.૫.૭.૧૮ ‘યુ આર સેફ વીથ મી’ અને ‘નીમેષ ધ એડવેન્ચરર’ પુસ્તકોનું વિમોચન અને પેનલ ડિસ્કશન. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય સંસ્કૃતિ ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો
• રવિવાર તા.૧.૭.૧૮ સાંજે ૪ અનુરાનન – કવિવર રવિન્દ્રનાથ ટાગોરના ગીતો અને નૃત્ય કાર્યક્રમ • બુધવાર તા.૪.૭.૧૮ રાત્રે ૯ વાગે જલસા - નોર્થ ઈન્ડિયન અને કર્ણાટકી મ્યુઝિક તથા કથક નૃત્ય. સંપર્ક. 020 7381 3086
• એશિયન મ્યુઝિક સર્કિટના કાર્યક્રમો • મંગળવાર તા.૩.૭.૧૮થી રવિવાર તા.૮.૭.૧૮ સુધી સવારે ૧૦થી સાંજે ૪ ‘મ્યુઝિક ઓફ થ્રી વર્લ્ડ્સ’ એકેડેમિક સિમ્પોઝિયમ સ્થળ- એશિયા હાઉસ, ૬૩, ન્યૂ કેવેન્ડિશ સ્ટ્રીટ, મેરિલબોન, લંડન W1G 7LP • શુક્રવાર તા.૨૯.૬.૧૮ સાંજે ૭.૩૦ સુનંદા શર્મા અને મનોરમા પ્રસાદ ડબલ બીલ સ્થળ- કેડોગન હોલ સ્લોએન ટેરેસ, લંડન SW1 9DQ સંપર્ક. 020 7730 4500 • રવિવાર તા.૧.૭.૧૮ બપોરે ૧થી ૪ રાજન અને સાજન મિશ્રાના કોન્સર્ટ્સ સ્થળ- કોકપીટ થિયેટર સંપર્ક. 020 7258 2925 – • સાંજે ૭.૩૦ સ્થળ- રોયલ આલ્બર્ટ હોલ, એલ્ગર રૂમ સંપર્ક. 020 7258 2925
• બુધવાર તા.૪.૭.૧૮ સાંજે ૭.૩૦ સુફિયાના - ડબલ બીલ ઉસ્તાદ ઈકબાલ ખાન તેમજ સલીમ હસન ચિશ્તી સ્થળ - ભારતીય વિદ્યા ભવન સંપર્ક. 020 7381 3086 • ગુરુવાર તા.૫.૭.૧૮ સાંજે ૭.૩૦ આનંદ ગોપાલ દાસ અને બૌદ્ધ સાધુઓનું ડબલ બીલ – સ્થળ- વોટરમેન્સ આર્ટ સેન્ટર સંપર્ક. 020 8232 1010


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter