સંસ્થા સમાચાર - અંક ૩૧ માર્ચ ૨૦૧૮

Tuesday 27th March 2018 12:00 EDT
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળના કાર્યક્રમો - શનિવાર તા.૩૧-૦૩-૧૮ સવારે ૧૦થી બપોરે ૪, ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ, ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX. ભોજનપ્રસાદીના સ્પોન્સર ધામેચા લોહાણા સેન્ટર - શનિવાર તા.૩૧-૦૩-૧૮ સવારે ૭થી ૯, ૨૭ હનુમાન ચાલીસા પાઠ, સાધુ વાસવાણી સેન્ટર, ૨૫ ક્રીકલવુડ લેન, લંડન NW2 1HP. ભોજનપ્રસાદીના સ્પોન્સર ગીતાંજલીબહેન અને દીપકભાઈ મીરપુરી - રવિવાર તા. ૦૧-૦૪-૧૮ સવારે ૧૧થી ૫, ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ. ભોજનપ્રસાદીના સ્પોન્સર ગોપીબહેન સુરશાનભાઈ ભાટિયા. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• શ્રી દેપાળા હનુમાન સત્સંગ મંડળ, લંડન દ્વારા શનિવાર તા.૩૧-૩-૧૮ સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન હનુમાન ચાલીસાના અખંડ પાઠનું ટોટરીજ એકેડેમી, બાર્નેટ લેન, બાર્નેટ N20 8AZ ખાતે આયોજન કરાયું છે. સાંજે ૫ વાગે મહાપ્રસાદ અને સાંજે ૭ વાગે આરતી. સંપર્ક. ભરતભાઈ 020 8361 3703
• ચિન્મય મિશન યુકે દ્વારા હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે રવિવાર તા.૮-૪-૧૮ સવારે ૧૦.૩૦થી સાંજે ૬ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું ચિન્મય કિર્તી - ૨, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07783 055 775
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને શ્રી રામ મંદિર વોલસોલના સંયુક્ત ઉપક્રમે સ્વામી ચિન્મયાનંદજીની રામકથાનું રવિવાર તા.૮-૪-૧૮થી શનિવાર તા.૧૪-૪-૧૮ બપોરે ૩થી સાંજે ૬.૩૦ દરમિયાન પ્રજાપતિ કોમ્યુનિટી હોલ, ફેધરસ્ટોન રોડ, સાઉથોલ, મીડલસેક્સ, UB2 5QAખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• આશીર્વાદ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ (રાજકોટ)ના લાભાર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું રવિવાર તા.૧-૪-૧૮થી શનિવાર તા.૭-૪-૧૮ બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, ઓફ કેથરિન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. દરરોજ કથા બાદ ભોજનપ્રસાદ. સંપર્ક. કાંતિભાઈ મજીઠીયા 07877 636 579
• ટ્રાવેલપેક, ગેલેક્સી શોઝ લંડન અને સ્કાયલિંકના ઉપક્રમે મુખ્તાર શાહ અને હેતલ નાયકના કંઠે બોલિવુડ ગીતોનો ‘મુખ્તાર હી મુકેશ હૈ’ કાર્યક્રમ – શુક્રવાર તા.૬-૪-૧૮ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ HA4 7QL સંપર્ક. પ્રતિભા લાખાણી 07956 454 644 – શનિવાર તા.૭-૪-૧૮ રાત્રે ૮ વાગે સેકન્ડ સિટી સ્યુટ, બર્મિંગહામ B5 6LTસુભાષ પટેલ 07962 351 170 - રવિવાર તા. ૮-૪-૧૮ સાંજે ૬ વાગે ઈલ્ફર્ડ ટાઉનહોલ, ઈલ્ફર્ડ હાઈ રોડ IG1 1DDસંપર્ક. સુભાષ ઠક્કર 07977 939 457


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter