સંસ્થા સમાચાર - અંક ૫ મે ૨૦૧૮

Tuesday 01st May 2018 15:44 EDT
 

• લેસ્ટર ફ્રેન્ડ્ઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા ‘પાથવેઝ ટુ પુરુષ - વોટ, હાઉ એન્ડ વ્હાય ઓફ મેડિટેશન ઈન ધ યોગા ટ્રેડીશન’ વિષય પર ડો. રમેશ પટ્ટણીના પ્રવચનનું શનિવાર તા.૫.૫.૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF સંપર્ક. [email protected]
• તારાપુર યુકે દ્વારા દિવ્યાંગ અને વંચિત બાળકોની મદદ માટે ભંડોળ એકત્ર કરવાના ઉદેશથી ટાવર હિલ વેલકમ સેન્ટરથી જ્યૂબિલી ગાર્ડન્સ સુધીની ‘ફાઈવ બ્રીજીસ લંડન ચેરિટી વોક’નું રવિવાર તા.૧૩.૫.૧૮ બપોરે ૧.૩૦ વાગે આયોજન કરાયું છે. સંપર્ક. 07860 239 851
• ભગવતી શક્તિપીઠ બિલ્ડીંગના લાભાર્થે દેવી હેમલતા શાસ્ત્રીજીના મુખે શ્રીમદ દેવી ભાગવત કથાનું શુક્રવાર તા.૧૮.૫.૧૮થી શુક્રવાર તા.૨૫.૫.૧૮ દરમિયાન બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન શ્રી હિંદુ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ૩૪, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અનિલભાઈ 07868 755 506
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૦૬-૦૫-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર મંજૂબેન બલરામ જયેશભાઈ પટેલ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• ફર્સ્ટસાઈટ દ્વારા લતા ઉપાધ્યાયના પેઈન્ટિંગ્સના પ્રદર્શન ‘ટ્રાન્ઝિટ- ધ આઈડેન્ટિટી ઓફ વ્હાઈટ વાન’નું ઓપનીંગ શુક્રવાર તા.૧૧.૫.૧૮ સાંજે ૬.૩૦ થી રાત્રે ૮.૩૦ દરમિયાન રખાયું છે. આ પ્રદર્શન મફતમાં શનિવાર તા.૧૨.૫.૧૮થી રવિવાર તા.૧૭.૬.૧૮ દરમિયાન દરરોજ સવારે ૧૦થી સાંજે ૫ દરમિયાન ફર્સ્ટસાઈટ લુઈસ ગાર્ડન્સ, હાઈસ્ટ્રીટ, કોલ્ચેસ્ટર, એસેક્સ CO1 1JH ખાતે નિહાળી શકાશે.
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતે રવિવાર તા.૧૩-૫-૧૮ સવારે ૧૧થી બપોરે ૩ દરમિયાન ભગવાન શ્રી વિશ્વકર્માની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુકેના વિવિધ શહેરોના ભક્તોને આ ઉત્સવમાં જોડાવા માટે કોચ લઈને પધારવા નિમંત્રણ છે. સંપર્ક. વિનોદ પટેલ 02920 623 760
• શ્રી ભારતીય મંડળ ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, ૧૦૩, યુનિયન રોડ, એશ્ટન અન્ડર લેન, લેંકેશાયર OL6 8JN ખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૧૩.૫.૨૦૧૮ બપોરે ૪.૩૦ વાગે વાર્ષિક સાધારણ સભા. સંપર્ક. 01613 302 085
• શનિવાર તા.૧૯.૫.૨૦૧૮ સાંજે ૭ વાગે બોલિવુડ ગીતો, ગઝલો અને લોકગીતોનો કાર્યક્રમ ‘ધ એમેઝિંગ લીટલ સ્ટાર્સ’ સંપર્ક. પીનલ શાહ 07903 251 150
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને શ્રી રામ મંદિર વોલસોલના સંયુક્ત ઉપક્રમે સ્વામી ચિન્મયાનંદજીની રામકથાનું બુધવાર તા. ૧૬-૦૫-૧૮થી રવિવાર તા.૨૦-૦૫-૧૮ સાંજે ૭.૩૦ વાગે હિંદુ મંદિર, ૨૧૫ કાર્લટન રોડ નોટિંગહામ NG3 2FX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• શ્રી ગિરી બાપૂની શિવકથાનું રવિવાર તા.૧૯.૫.૧૮થી શનિવાર તા.૨૫.૫.૧૮ સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર, ક્રૂક સ્ટ્રીટ, બોલ્ટન BL3 6AS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• રિયા મની ટ્રાન્સફર અને રોક ઓન એસએલસી તથા ટીએલસી ઈવેન્ટના સંયુક્ત ઉપક્રમે શ્રેયા ઘોષાલ લાઈવ કાર્યક્રમ • રવિવાર તા.૬.૫.૧૮ એસએસઈ અરેના, એન્જિનિયર્સ વે વેમ્બલી HA9 0AA સંપર્ક. વીડિયોરામા 020 8907 0116
• સોમવાર તા.૭.૫.૧૮ ડી મોન્ટફોર્ટ હોલ, ગ્રેનવિલે રોડ, લેસ્ટર LE1 7RUસંપર્ક. રાડિયા સુપરસ્ટોર01162 669 409
• ગેલેક્સી શોઝ લંડન અને સ્કાયલિંક પ્રસ્તુત નાટક ‘બૈરી મારી બ્લડપ્રેશર’ • ગુરુવાર તા.૧૦.૫.૧૮ સાંજે ૭ વાગે વેસ્ટ કેન્સિંગ્ટન ભારતીય વિદ્યા ભવન લંડન સંપર્ક. પી આર પટેલ 020 8922 5466 • શુક્રવાર તા. ૧૧.૫.૧૮ રાત્રે ૮ વાગે બર્મિંગહામ પ્રગતિ મંડળ, બર્મિંગહામ સંપર્ક. સુભાષભાઈ 07962 351 170 • શનિવાર તા.૧૨.૫.૧૮ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ, HA4 7QL સંપર્ક. દિનેશભાઈ 07956 810 647 • રવિવાર તા.૧૩.૫.૧૮ સાંજે ૬ વાગે ઈલ્ફર્ડ ટાઉનહોલ, ઈલ્ફર્ડ એસેક્સ સંપર્ક. સુભાષભાઈ 07977 939 457
• રંગીલા ઈવેન્ટ્સ પ્રસ્તુત નાટકોના શો • હવે તો માની જાવ રવિવાર તા.૧૩.૫.૧૮ બપોરે ૧૨થી ૩ ઝોરોસ્ટ્રીયન સેન્ટર હેરો HA2 9TL સંપર્ક. ZTFE 020 8866 0765
• હસતા રહો ગમતા રહો
• શુક્રવાર તા.૧૮.૫.૧૮ રાત્રે ૮ વાગે શ્રી લોહાણા મહાજન હોલ, હિલયાર્ડ રોડ LE4 5GG સંપર્ક. બી વસંત ભક્તા 07860 280 655 • નાટક - હવે તો માની જાવ • શનિવાર તા.૧૯.૫.૧૮ સાંજે ૭.૧૫ વુડબ્રીજ હાઈસ્કૂલ, વુડફર્ડ ગ્રીન IG8 7DQ સંપર્ક. અનંત પટેલ07958 744 464 • નાટક – હસતા રહો ગમતા રહો
• રવિવાર તા.૨૦.૫.૧૮ બપોરે ૨ વાગે હેરો આર્ટ્સ સેન્ટર, હેચ એન્ડ HA5 4EA સંપર્ક. અશ્વિન ત્રિવેદી 07956 278 228
• નાટક - હવે તો માની જાવ
• રવિવાર તા.૨૦.૫.૧૮ સાંજે ૭.૧૫ વાગે હેરો આર્ટ્સ સેન્ટર, હેચ એન્ડ HA5 4EA સંપર્ક. કાજલ પટેલ 07871 544 192


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter