BAPS દ્વારા હેલ્થ અવેરનેસ વીડિયો

Wednesday 27th May 2020 01:51 EDT
 
 

લંડનઃ BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS ચેરીટી દ્વારા યુકે તથા યુરોપમાં હેલ્થ અવેરનેસ વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્તમાન સમયે માનસિક તથા શારીરિક રીતે તંદુરસ્ત રહેવા જાણકારી આપવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter