જાણીતા શિવ કથાકાર ગિરિબાપુ લેસ્ટરના લિંબચ મંદિરની મુલાકાતે

Wednesday 12th July 2023 17:38 EDT
 
 

જાણીતા શિવ કથાકાર ગિરિબાપુએ રવિવારે લેસ્ટરમાં આવેલા શ્રી લિંબચ માતાજી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી તે પ્રસંગે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter