દિવાળીના કાર્યક્રમો

Wednesday 03rd November 2021 07:12 EDT
 

• અનુપમ મિશન, The Lea, Western Ave, અક્સબ્રીજ, ડેનહામ UB9 4NA – તા. ૪ નવેમ્બર લક્ષ્મી પૂજન અને શારદાપૂજન વિધિ - સાંજે ૬થી ૭.૩૦ મહાપ્રસાદ – ૭.૪૫ આરતી અને ૮ વાગે લક્ષ્મી પૂજન અને શારદાપૂજન – તા. ૫ અન્નકૂટ દર્શન – બપોરે ૧૨ થાળ, ૧૨.૩૦ નૂતન વર્ષ મિલન સભા - બપોરે ૧.૩૦ પહેલી અન્નકૂટ આરતી. તે પછી સાંજે ૫ સુધી દર અડધા કલાકે આરતી - સાંજે ૬ છેલ્લી આરતી - આ કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા છે.    
• રાધા કૃષ્ણ મંદિર શ્યામા આશ્રમ બાલમ – તા. ૪ નવેમ્બર – દર્શન સવારે ૮.૩૦થી બપોરે ૧, સાંજે ૪થી ૮ – શ્રીજી દીવાદાંડી દર્શન સાંજે  - તા. ૫ અન્નકૂટ દર્શન અને ગોવર્ધન પૂજા - બપોરે ૧૨ રાધાકૃષ્ણ અન્નકૂટ દર્શન અને આરતી, બપોરે ૧થી૧.૩૦ ગોવર્ધન પૂજા, આરતી, બપોરે ૨ શ્રીનાથજી અન્નકૂટ દર્શન, બપોરે ૩.૩૦ શ્રીનાથજી અન્નકૂટ આરતી, રાત્રે ૯ રાધાકૃષ્ણ આરતી, રાત્રે ૧૦ શ્રીનાથજી અન્નકૂટ દર્શન બંધ -  તા.૬ ભાઈબીજ સત્સંગ – દર્શન સવારે ૮.૩૦થી બપોરે ૧.૩૦, બપોરે ૩થી ૪ યમુનાષ્ટકમ પાઠ અને લોટીજી ઉત્સવ -  તા. ૧૫  તુલસી વિવાહ
સંપર્ક. 020 8675 3831      
• શ્રી સ્વામિનારાયણ મંદિર, વુડલેન સ્ટેનમોર HA7 4LF – તા.૩ નવેમ્બરને બુધવાર – કાળી ચૌદશ – હનુમાન પૂજન સાંજે ૭.૩૦, તા.૪ને ગુરુવાર -  દિવાળી અને લક્ષ્મી પૂજન સાંજે ૭, તા.૫ને શુક્રવાર -  અન્નકૂટ ઉત્સવ – નૂતન વર્ષ ૨૦૭૮ અન્નકૂટ સવારે ૭થી સાંજે ૭,  અન્નકૂટ આરતી સવારે ૭ અને સાંજે ૬ વાગે. સંપર્ક. 0208 954 0206
• શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડન, ૨૨૦ – ૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RG -
તા.૩ નવેમ્બર સાંજે ૭.૦૦ હનુમાન પૂજન, તા.૪ નવેમ્બર દિવાળી - સાંજે ૭ દિવાળી અને લક્ષ્મી પૂજન, તા.૫ નવેમ્બર નૂતન વર્ષ - અન્નકૂટ ઉત્સવ – દર્શન સવારે ૮થી સાંજે ૭ – સવારે  ૧૧ વાગે મહાઆરતી અને બાદમાં મહાપ્રસાદ ભોજન. સંપર્ક. 020 8459 4506
• BAPS સ્વામિનારાયણ સંસ્થા, યુકે અને યુરોપ
દિવાળી દર્શન – દિવાળી અને નૂતનવર્ષના તહેવાર દરમિયાન યુકેના તમામ BAPS સ્વામિનારાયણ મંદિરો ખૂલ્લા રહેશે અને દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે.
તા.૪ નવેમ્બર ગુરુવાર સવારે ૯.૦૦થી રાત્રે ૮, તા.૫ નવેમ્બર શુક્રવાર સવારે ૧૦થી રાત્રે ૯, તા. ૬ નવેમ્બર શનિવાર સવારે ૯થી રાત્રે ૮, તા.૭ રવિવાર સવારે ૯ થી સાંજે ૬  
દર્શન માટે અગાઉથી neasdentemple.org પર બુકિંગ કરાવવું જરૂરી છે.    
સંપર્ક. 020 8965 2651
• શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી 211, કિંગ્સબરી રોડ, કિંગ્સબરી લંડન NW9 8AQ
તા.૫.૧૧.૨૧ને શુક્રવાર સુધી દિવાળી - હિંદુ નૂતન વર્ષ નિમિત્તે વિવિધ આયોજન - પ નવેમ્બરને શુક્રવાર - નૂતન વર્ષ - અન્નકૂટ સવારે ૧૧થી સાંજે ૮ - તા.૭.૧૧.૨૧ને રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ રજિસ્ટ્રેશન કરાવવા અને વધુ માહિતી માટે blood.co.uk વિઝિટ કરશો.
સંપર્ક. 0208 200 1991


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter