નવજીવન વડીલ કેન્દ્ર - વેમ્બલીની પહેલી ઓક્ટોબરે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં વર્ષ 2026-28 માટેના હોદ્દેદારોની વરણી કરાઇ હતી. જેમાં પૂર્ણિમાબહેન મહેતા - પ્રમુખ, વિનોદચંદ્ર પારેખ - ઉપપ્રમુખ, વિનોદભાઇ કપાસી - સેક્રેટરી, ડો. મહેન્દ્રભાઇ વારિયા - આસિ. સેક્રેટરી, પ્રદીપભાઇ રતિલાલ પટેલ - ટ્રેઝરર, અને કિશોરભાઇ દોશી - આસિ. ટ્રેઝરર તરીકે જ્યારે કમિટી મેમ્બર્સ તરીકે ઇલાબહેન શાહ, કુસુમબહેન પુનાતર, જયેશભાઇ શાહ, ચિમનભાઇ શેઠ અને કરસનભાઇ ભુડિયાનો સમાવેશ થાય છે.


