નૈવાશા હિન્દુ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

Wednesday 09th September 2026 07:11 EDT
 
 

નકુરુઃ નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે જન્મોત્સવ ઉજવાયો હતો. કૃષ્ણ જન્મોત્સવની આ ઉજવણીમાં હિન્દુ કોમ્યુનિટીના સભ્યો સમર્પણ, ભક્તિ, એકતા અને આનંદોલ્લાસની સહભાગી ભાવના સાથે એકત્ર થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter