પોલીસ બુલેટિન ચેતવણી

Wednesday 15th December 2021 04:48 EST
 

કેટલાંક લોકો લોકલ ગવર્નમેન્ટની નવી પહેલ હોવાનું જણાવીને ઘરે ઘરે જઈને માસ્કનું વિતરણ કરે છે. તેઓ આ માસ્ક બરાબર ફીટ થાય છે કે નહીં તે જોવા માટે હંમેશા લોકોને માસ્ક પહેરવાનું કહે છે. તેમાં કેમિકલ્સનો ડોઝ હોય છે. તેનાથી તમે બેહોશ થઈ જશો. તમે બેભાન થશો એટલે તરત જ તે તમને લૂંટવાનું શરૂ કરશે. મહેરબાની કરીને અજાણ્યા લોકો પાસેથી માસ્ક લેસો નહીં.
યાદ રાખો, આપણે ખૂબ કટોકટીના સમયમાં રહીએ છીએ અને લોકો નાણાં બનાવવાના હેતુ સાથે લાભ લેવા માટે કોઈપણ હદે જઈ શકે છે. ગુનાખોરીના દરમાં ભારે વધારો નોંધાયો છે. તેથી કૃપા કરીને સતર્ક રહો અને સલામત રહો.    
મહેરબાની કરીને આ સંદેશ આપના મિત્રો, સહકર્મીઓ અને સ્નેહીજનોને મોકલો જેથી કોઈપણ વિપરિત પરિસ્થિતિમાં સતર્ક રહેવામાં તેમને મદદ મળશે.
*Remember, sharing is caring!*


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter