મહંત સ્વામી મહારાજનું ભાવનગર વિચરણ

Friday 10th April 2026 06:59 EDT
 
 

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ દિલ્હી વિચરણ કર્યા બાદ હાલ ભાવનગર પધાર્યા છે. ભાવનગર વિચરણ દરમિયાન તેમણે અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકના ઘાંડલા ગામે સાકાર થનારા સ્વામિનારાયણ મંદિરની ઇંટનું પૂજન કર્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter