લેસ્ટરમાં આવેલી શ્રીજી ધામ હવેલી ખાતે જાણીતા ગાયિકા માયાદીપકનો સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગની તસવીરમાં માયાબહેન સાથે કલાકારો અને ટ્રસ્ટીઓ (ડાબેથી) મિનેશભાઇ, મનીષભાઇ, ભાર્ગવભાઇ, કિરીટભાઇ, પ્રવીણભાઇ મજિઠિયા, શશીભાઇ, માયાબહેન, પરેશભાઇ, ચંદ્રેશભાઇ અને હિતેષભાઇ


