લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી

Thursday 09th June 2022 16:24 EDT
 
 

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (એલસીએનએલ) દ્વારા બીજી જૂને ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે પ્લેટિનમ જ્યુબિલી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી હતી. એમપી બોબ બ્લેકમેને સંસ્થાના પ્રમુખ દિનેશ સોનછત્રાની ઉપસ્થિતિમાં કેક કાપીને તેમજ વૃક્ષારોપણ કરીને ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કાઉન્સિલર્સ અંજના પટેલ, યોગેળ તેલી, અમિત જોગીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter