વેમ્બલીમાં સંત પારાયણ - શ્રી સ્વામિનારાયણ ચરિતમ

Saturday 10th May 2025 02:05 EDT
 

સંત પારાયણ - શ્રી સ્વામિનારાયણ ચરિતમ

• બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ (વેમ્બલી, કિંગ્સબરી અને નિસ્ડન) દ્વારા તા. 13-14 મેના રોજ પૂ. ઘનશ્યામપ્રિય સ્વામીના વ્યાસપીઠ પદે સંત પારાયણનું આયોજન કરાયું છે. સમયઃ સાંજે 6.00થી 7.45 મહાપ્રસાદ અને 7.45થી 9.45 પૂજન અને પારાયણ. ફ્રી પાર્કિંગ અને 5થી 8 વર્ષના બાળકો માટે ક્રેચ ફેસિલિટી. સ્થળઃ સત્તાવીસ પાટીદાર સેન્ટર વેમ્બલી - HA9 9PE વધુ વિગત માટે સંપર્કઃ ભક્તેશભાઇ - 07901 123 648


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter