શ્રીનગરના લાલ ચોકમાં તિરંગા યાત્રા

Friday 02nd October 2026 16:33 EDT
 
 

કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોક ખાતે અમદાવાદ સ્થિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 60 જેટલા સંતવૃદ તથા 600 જેટલા સત્સંગીઓ દ્વારા સભા યોજાઇ હતી તેમજ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઐતિહાસિક અદ્ભુત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter