સંસ્થા સમાચાર (અંક 27 સપ્ટેમ્બર 2025)

Wednesday 24th September 2025 05:38 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• આદ્ય શક્તિ માતાજી મંદિરે તા. 26 સપ્ટેમ્બરે બાબા બદરીનાથની ઉજવણી. સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ કોવલી, અક્સબ્રિજ, મિડલસેક્સ UB8 2DZ (ફોનઃ 07882 253 540)

• કાર્ડિફ સનાતન ધર્મ મંડલ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા તા. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર (રાત્રે 8.00થી 11.00) નવરાત્રિ મહોત્સવ. બીજી ઓક્ટોબરે દશેરાની ઉજવણી થશે. સ્થળઃ સીવ્યૂ બિલ્ડીંગ, લૂઇસ રોડ, કાર્ડિફ - CF24 5EB
• એસકેએલપીસી-યુકે દ્વારા યુરોપનો સૌથી મોટો નવરાત્રિ મહોત્સવ તા. 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર (દરરોજ સાંજે 7.30થી રાત્રે 11.00) અને નવરાત્રિ ફેમિલી વર્કશોપ તા. 28 સપ્ટેમ્બર (સવારે 11.00થી બપોરે 3.00). સ્થળઃ ગ્રાન્ડ માર્કી - SKLPC UK, ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ - UB5 6RE
• નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ 2025 તા. 22 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર (દરરોજ રાત્રે 8.00થી મોડે સુધી). વિનામૂલ્યે પ્રવેશ. સ્થળઃ હરિબહેન બચુભાઇ નાગ્રેચા હોલ, 202 લેટન રોડ - E15 1DY વધુ માહિતી માટે સંપર્કઃ હસુભાઇ નાગ્રેચા (ફોન 07946 565888)
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવની ઉજવણી તા. 22થી 30 સપ્ટેમ્બર (દરરોજ સાંજે 7.30થી રાત્રે 11.00), વિનામૂલ્યે વિશાળ કાર પાર્કિંગ. સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT. વધુ વિગત માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ (ફોન 07932 523040)
• કરમસદ સમાજ આયોજિત નવરાત્રિ મહોત્સવ 2025 તા. 22 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર (દરરોજ સાંજે 7.30થી 11.30. વિનામૂલ્યે વિશાળ કાર પાર્કિંગ. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ માહિતી માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ (ફોન 07956 458872)
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી તા. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર (દરરોજ રાત્રે 8.00 વાગ્યાથી) લાઇવ બેન્ડની સંગાથે. સ્થળઃ નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26 ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, લંડન - SW17 0RG (નેટવેસ્ટ બેન્કની બાજુમાં) વધુ માહિતી માટે સંપર્કઃ ઉમેશભાઇ અમીન (ફોન 07956 254274)
• ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) અને ટ્રાયકલર ઇવેન્ટ્સ દ્વારા પ્રિ-નવરાત્રિ દાંડિયા નાઇટ્સ તા. 19 સપ્ટેમ્બરે (સાંજે 7.30થી). સ્થળ ગુજરાત હિન્દુ સોસાયટી એન્ડ કોમ્યુનિટી સેન્ટર, સાઉથ મિડો લેન, પ્રેસ્ટન - PR1 8JN વધુ વિગત માટે સંપર્કઃ GHS 01772 253901
• છ ગામ નાગરિક મંડળ-યુકે દ્વારા નવરાત્રિ ગરબા 2025 તા. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર (સાંજે 7.30 વાગ્યાથી. સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન લંડન - NW9 9ND વધુ માહિતી માટે સંપર્કઃ કલાબહેન પટેલ (ફોન 07956 258311) / જયરાજભાઇ ભાદરણવાલા (ફોન 07956 816556


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter