બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
રામનવમી - સ્વામિનારાયણ જયંતી - હનુમાન જયંતીની ઉજવણી
• બીએપીએસ નિસડન સ્વામિનારાયણ મંદિરે 26 માર્ચે રામનવમી પર્વની ઉજવણી પ્રસંગે સવારે 9.00થી રાત્રે 8.00 સુધી ભગવાનના દર્શન તથા અન્નકૂટ દર્શન, સવારે 11.00 અન્નકૂટ થાળ, સવારે 11.45 અન્નકૂટ તથા રાજભોગ આરતી, બપોરે 12.00 શ્રી રામચંદ્ર ભગવાન જન્મોત્સવની આરતી, સાંજે 7.00 સંધ્યા આરતી, રાત્રે 8.00થી 10.30 શ્રી સ્વામિનારાયણ જયંતી તથા શ્રી રામનવમી સભા. રાત્રે 10.10 કલાકે શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મોત્સવ આરતી થશે. સ્થળઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી રોડ, નિસડન, લંડન - NW10 8HW. વધુ વિગત માટે જૂઓ - વેબસાઇટઃ neasdentemple.org
• શ્રી વલ્લભ નિધી યુ.કે. શ્રી સનાતન મંદિર ખાતે 26 માર્ચના રોજ રામનવમી ઉજવાશે. સવારે 11.00 વાગ્યે ભજન અને બપોરે 12.00 વાગ્યે શ્રી રામ જન્મ ઉજવાશે. બાદમાં આરતી, પારણાદર્શન અને બપોરે 1.30 વાગ્યાથી રમણભાઇ ગોકળ હોલમાં ફળાહાર પ્રસાદ. વધુ માટે સંપર્કઃ મંદિર ઓફિસ - 0208 903 7737 (સોમથી શુક્ર - સાંજે 5.00 સુધી) સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, વેમ્બલી HA0 4TA
• બલ્હામ મંદિરે 27 માર્ચ સુધી દરરોજ (બપોરે 1.00થી સાંજે 4.00) કુસુમબહેન સોલંકી દ્વારા ‘રામાયણ અને જ્ઞાન’ કથા. 27 માર્ચના રોજ (બપોરે 12.00) રામનવમીની ઉજવણી, શ્રીનાથજી પંચામૃત સ્નાન તથા આરતી અને 2 એપ્રિલના રોજ (બપોરે 1.00થી 4.00) હનુમાન જયંતી પર્વે સુંદરકાંડ પાઠ અને આરતી. કાર્યક્રમ બાદ મહાપ્રસાદ વિતરણ. વધુ માહિતી માટે સંપર્કઃ પલવીબહેન - 07920050251 અથવા દેવયાનીબહેન - 07929165395. સ્થળઃ 33 બલ્હામ હાઇ રોડ, લંડન - SW12 9AL
• ધર્મજ સોસાયટી ઓફ લંડન - DHASOL વાર્ષિક જનરલ મિટીંગ 2 એપ્રિલ (રાત્રે 8.00થી 10.00) માત્ર પેઇડ લાઇફ મેમ્બર્સ જ બેઠકમાં હાજરી આપી શકશે અને કમિટી માટે ચૂંટણી લડી શકશે. બેઠકમાં હાજરી આપવા માટે પ્રમુખને ઇમેઇલ [email protected] દ્વારા જાણ કરવા અનુરોધ કરાયો છે. એજીએમનું સ્થળઃ કોન્ફરન્સ હોલ, સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો, HA3 7NS. વધુ માહિતી માટે સંપર્કઃ 0208 668 9468
• બજરંગબલી સનાતન સોસાયટી (BSS) દ્વારા 4 એપ્રિલે (બપોરે 2.00 વાગ્યાથી) હનુમાન જન્મોત્સવની ઉજવણી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજનની રમઝટમાં જોડાશે. સુંદરકાંડ પાઠનું વિશેષ મહત્વ છે, કારણ કે તેના શ્રવણ અને પઠનથી માનસિક શાંતિ મળે છે, જીવનના અવરોધો દૂર થાય છે અને હનુમાનજીની કૃપાથી મુશ્કેલીઓનો સામનો કરવાનો આત્મવિશ્વાસ વધે છે. આ પ્રસંગે હિન્દુ પૌરાણિક પુસ્તકોની સેવા અને મહાપ્રસાદનું વિતરણ કરાશે. સ્થળઃ અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલ, વેમ્બરો રોડ, સ્ટેનમોર, HA7 2EQ. વધુ વિગત માટે જૂઓઃ bajrangbali.co.uk
• યુકે સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ દ્વારા 4 એપ્રિલના રોજ (બપોરે 2.00 વાગ્યાથી) ઓનલાઇન વ્યાખ્યાનઃ ‘ધીરુબહેન પટેલ: એક મોંઘેરાં માણસજણસની શબદજાતરા’ વ્યાખ્યાતાઃ ખેવના દેસાઇ. ઝૂમ આઇડીઃ 818 9829 4797. ઝૂમ ટેક્નોલોજીની મર્યાદાના કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઇ શકશે.
રામનવમી - સ્વામિનારાયણ જયંતી - હનુમાન જયંતીની ઉજવણી
• બીએપીએસ નિસડન સ્વામિનારાયણ મંદિરે 26 માર્ચે રામનવમી પર્વની ઉજવણી પ્રસંગે સવારે 9.00થી રાત્રે 8.00 સુધી ભગવાનના દર્શન તથા અન્નકૂટ દર્શન, સવારે 11.00 અન્નકૂટ થાળ, સવારે 11.45 અન્નકૂટ તથા રાજભોગ આરતી, બપોરે 12.00 શ્રી રામચંદ્ર ભગવાન જન્મોત્સવની આરતી, સાંજે 7.00 સંધ્યા આરતી, રાત્રે 8.00થી 10.30 શ્રી સ્વામિનારાયણ જયંતી તથા શ્રી રામનવમી સભા. રાત્રે 10.10 કલાકે શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મોત્સવ આરતી થશે. સ્થળઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી રોડ, નિસડન, લંડન - NW10 8HW. વધુ વિગત માટે જૂઓ - વેબસાઇટઃ neasdentemple.org
• શ્રી વલ્લભ નિધી યુ.કે. શ્રી સનાતન મંદિર ખાતે 26 માર્ચના રોજ રામનવમી ઉજવાશે. સવારે 11.00 વાગ્યે ભજન અને બપોરે 12.00 વાગ્યે શ્રી રામ જન્મ ઉજવાશે. બાદમાં આરતી, પારણાદર્શન અને બપોરે 1.30 વાગ્યાથી રમણભાઇ ગોકળ હોલમાં ફળાહાર પ્રસાદ. વધુ માટે સંપર્કઃ મંદિર ઓફિસ - 0208 903 7737 (સોમથી શુક્ર - સાંજે 5.00 સુધી) સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, વેમ્બલી HA0 4TA
• બલ્હામ મંદિરે 27 માર્ચ સુધી દરરોજ (બપોરે 1.00થી સાંજે 4.00) કુસુમબહેન સોલંકી દ્વારા ‘રામાયણ અને જ્ઞાન’ કથા. 27 માર્ચના રોજ (બપોરે 12.00) રામનવમીની ઉજવણી, શ્રીનાથજી પંચામૃત સ્નાન તથા આરતી અને 2 એપ્રિલના રોજ (બપોરે 1.00થી 4.00) હનુમાન જયંતી પર્વે સુંદરકાંડ પાઠ અને આરતી. કાર્યક્રમ બાદ મહાપ્રસાદ વિતરણ. વધુ માહિતી માટે સંપર્કઃ પલવીબહેન - 07920050251 અથવા દેવયાનીબહેન - 07929165395. સ્થળઃ 33 બલ્હામ હાઇ રોડ, લંડન - SW12 9AL
• ધર્મજ સોસાયટી ઓફ લંડન - DHASOL વાર્ષિક જનરલ મિટીંગ 2 એપ્રિલ (રાત્રે 8.00થી 10.00) માત્ર પેઇડ લાઇફ મેમ્બર્સ જ બેઠકમાં હાજરી આપી શકશે અને કમિટી માટે ચૂંટણી લડી શકશે. બેઠકમાં હાજરી આપવા માટે પ્રમુખને ઇમેઇલ [email protected] દ્વારા જાણ કરવા અનુરોધ કરાયો છે. એજીએમનું સ્થળઃ કોન્ફરન્સ હોલ, સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો, HA3 7NS. વધુ માહિતી માટે સંપર્કઃ 0208 668 9468 • બજરંગબલી સનાતન સોસાયટી (BSS) દ્વારા 4 એપ્રિલે (બપોરે 2.00 વાગ્યાથી) હનુમાન જન્મોત્સવની ઉજવણી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજનની રમઝટમાં જોડાશે. સુંદરકાંડ પાઠનું વિશેષ મહત્વ છે, કારણ કે તેના શ્રવણ અને પઠનથી માનસિક શાંતિ મળે છે, જીવનના અવરોધો દૂર થાય છે અને હનુમાનજીની કૃપાથી મુશ્કેલીઓનો સામનો કરવાનો આત્મવિશ્વાસ વધે છે. આ પ્રસંગે હિન્દુ પૌરાણિક પુસ્તકોની સેવા અને મહાપ્રસાદનું વિતરણ કરાશે. સ્થળઃ અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલ, વેમ્બરો રોડ, સ્ટેનમોર, HA7 2EQ. વધુ વિગત માટે જૂઓઃ bajrangbali.co.uk