બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• કલાની સેવા દ્વારા તા. 24 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાની ઉજવણી. સ્થળઃ ઓકિંગ્ટન મેનોર સ્કૂલ, સ્પોર્ટ્સ હોલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઇવ, વેમ્બલી, મિડલસેક્સ - HA9 6NF. વધુ માહિતી માટે સંપર્કઃ 07539 242 083 / 07753413 530
• બાલમ મંદિર - રાધા ક્રિષ્ના શ્યામ મંદિર - શ્રીનાથજી હવેલી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા 25 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાની ઉજવણી (બપોરે 1.00 થી સાંજે 4.00) સાંજે 6.30થી રાત્રે 9.00). સ્થળઃ 33 બાલમ હાઇ રોડ, લંડન - SW12 9AL. વધુ માહિતી માટે સંપર્કઃ પલ્લવીબહેન - 07920 050251 / દેવયાનીબહેન - 07929 165395
• સરે હિન્દુ સોસાયટી દ્વારા મ્યુઝિકલ ગ્રૂપ ઇંડિયન ઓશનના સંગીતના તાલે શરદ પૂર્ણિમા મહોત્સવ તા. 24 ઓક્ટોબર (સાંજે 7.30થી રાત્રે 11.00). સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT. વધુ વિગત માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ - 0208 684 4645 / સુવર્ણાબહેન પટેલ 0744 864 7861
• SKLPC (UK) દ્વારા શરદ પૂનમની ઉજવણી તા. 25 ઓક્ટોબર (સાંજે 4.00થી રાત્રે 8.00). સ્થળઃ ગ્રાન્ડ માર્કી - SKLPC (UK) ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડરોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ - UB5 6RE
• કરમસદ સમાજ યુકેના ઉપક્રમે શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 24 ઓક્ટોબર (સાંજે 7.30થી મોડે સુધી). ફ્રી પાર્કિંગ. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટઃ www.karamsadsamaj.com અથવા સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ - 079 5645 8872
• લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા શરદ પૂનમની ઉજવણી તા. 24 ઓક્ટોબર (રાત્રે 8.00થી 11.30). સ્થળઃ જે.વી. ગોકળ હોલ, ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો - HA2 8AX
• લોહાણા કોમ્યુનિટી ઇસ્ટ લંડન દ્વારા શરદ પૂનમની ઉજવણી તા. 24 ઓક્ટોબર (રાત્રે 8.00 વાગ્યાથી) સ્થળઃ કોલેઝિયમ સ્યૂટ, ઇલ્ફર્ડ - IG1 1QW
• શ્રી બાવીસ ગામ પાટીદાર સમાજ (યુકે) દ્વારા શરદ પૂનમની ઉજવણી તા. 24 ઓક્ટોબર (સાંજે 7.00થી 11.00). સ્થળઃ ચોકહીલ પ્રાયમરી સ્કૂલ, બર્નહીલ રોડ, વેમ્બલી - HA9 9YP
• કે ઇવેન્ટ્સ દ્વારા શરદપૂનમની ઉજવણી 25 ઓક્ટોબર (સમય સાંજે 7.30થી મોડે સુધી). સ્થળઃ કેપિટલ વેન્યુ, ચાર્ટર સ્ટ્રીટ, લેસ્ટર - LE1 3UD. વધુ માહિતી માટે સંપર્કઃ 07476 208270


