સંસ્થા સમાચાર

Wednesday 04th August 2021 01:53 EDT
 

• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન તા.૨૯.૭.૨૧ને ગુરુવારથી ફરી ખૂલ્લું મૂકાયું છે. વિશ્વ હિંદુ પરિષદ માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે.સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011

• બ્રહ્માકુમારી યુકે દ્વારા ઓનલાઈન રાજયોગ મેડિટેશન કોર્સ : યોગ ફોર ધ માઈન્ડ દ્વારા શાંતિ, આંતરિક શક્તિ અને જ્ઞાનનો અનુભવ કરો. ઝૂમ પર કાર્યક્રમ વિશે માહિતી મેળવવા [email protected] પર ઈમેલ કરો અથવા  0208 727 3416 પર સંપર્ક કરો.

તા. 7.8.21ને શનિવારથી તા. 13.8.21ને શુક્રવાર સુધી દરરોજ સાંજે 6થી 7.30 સુધી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter