સંસ્થા સમાચાર

Wednesday 11th August 2021 06:28 EDT
 

• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011

• બ્રહ્માકુમારી યુકે દ્વારા ઓનલાઈન રાજયોગ મેડિટેશન કોર્સનું તા.૧૩.૮.૨૧ને શુક્રવાર સુધી દરરોજ સાંજે ૬ થી ૭.૩૦ સુધી આયોજન કરાયું છે. ઝૂમ પર કાર્યક્રમ વિશે માહિતી મેળવવા [email protected] પર ઈમેલ કરો અથવા 0208 727 3416 પર સંપર્ક કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter