સંસ્થા સમાચાર

Wednesday 03rd November 2021 07:09 EDT
 

• વણિક કાઉન્સિલના નવા પ્રોજેક્ટના શુભારંભ નિમિત્તે રવિવાર તા. ૭ નવેમ્બર ૨૧ના રોજ  રાજીવ શર્મા અને વેદાના સંગીતનો કાર્યક્રમ તેમજ સુવિખ્યાત વક્તાઓના વક્તવ્યનો ઝૂમ કાર્યક્રમ રાતના ૮ થી ૯.૩૦ રાખવામાં આવ્યો છે.  Zoom ID / pass word :974 078308નવા પ્રોજેક્ટ અન્વયે જૈન અને હિન્દુ વણિકોને નીચે મુજબ વિશિષ્ઠ સેવા સાદર કરવામાં આવશે. *એકલા રહેતા વડીલોને નિયમિત સામાજિક સંપર્ક સેવા 'લાંબા સમયની માંદગીનો શિકાર બનેલાઓની સામાજિક અને ધાર્મિક દેખરેખ' 'સાઇન પોસ્ટ માનસિક બિમારીવાળા લોકોને સહાય સેવા' નિ:સહાય શોષિત, ઉપેક્ષિત વયસ્કોને રક્ષણ આપવું.

વધુ વિગત માટે સંપર્ક : શ્રી મનહર મહેતા : 07775 523 233 www,vanikcouncil.uk

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે ૧ નવેમ્બર, ૨૦૨૧થી બીજી સુચના ન અપાય ત્યાં સુધી મંદિરનો સમય –  દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. સંપર્ક. 020 8553 5471  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter