સંસ્થા સમાચાર

Wednesday 17th November 2021 02:08 EST
 

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા. ૧૮ નવેમ્બરને ગુરુવારે બપોરે ૧થી ૪ દરમિયાન તુલસી વિવાહનું આયોજન કરાયું છે. આરતી બાદ અલ્પાહારની વ્યવસ્થા છે. સેન્ટર ખાતે ૧૬ નવેમ્બરથી લેડીઝ સત્સંગ ફરી શરૂ કરાયો છે. સમય – બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ – સેન્ટરમાં મંદિરનો સમય –  દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. સંપર્ક. 020 8553 5471  
• લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) અને લોહાણા ચેરિટેબલ ફાઉન્ડેશન પ્રસ્તુત મુખ્તાર શાહ (ગોલ્ડન વોઈસ ઓફ મુકેશ)ના ગીતોના કાર્યક્રમનું તા.૨૭.૧૧.૨૧ને શનિવારે સાંજે ૭ વાગે ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દિનેશ શોનછત્રા 07956 810 647
• શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડન, ૨૨૦ – ૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે  તુલસી વિવાહ - તા.૧૮.૧૧.૨૧ સાંજે ૬.૩૦ લાલજી મહારાજ મંડપ રોપણ સાંજે ૭, બાદમાં મહાપ્રસાદ - તા.૧૯ તુલસી વિવાહવિધિ સાંજે ૬ વાગે, બાદમાં મહાપ્રસાદ સંપર્ક. 020 8459 4506
• શ્રી સ્વામિનારાયણ મંદિર, વુડલેન સ્ટેનમોર HA7 4LF ખાતે તુલસી વિવાહ – તા.૧૮.૧૧.૨૧ સાંજે ૭, તુલસી બાઈ અને લાલજી મહારાજ મંડપ રોપણ બાદમાં મહાપ્રસાદ તા.૧૯.૧૧.૨૧ સાંજે ૭.૩૦ વિવાહવિધિ  બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 0208 954 0206


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter