સંસ્થા સમાચાર

Wednesday 15th December 2021 04:47 EST
 

•  બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી (યુકે) દ્વારા વિશ્વ શાંતિ માટે યોગ સાધનાનું તા.૧૯.૧૨.૨૦૨૧ને રવિવારે સાંજે ૬.૩૦ (યુકે ટાઈમ) વર્ચ્યુઅલ માધ્યમ ( Zoom ID 990 9901 2708- PASSCODE – peace) થી આયોજન કરાયું છે.  તેમાં ભારતથી ડો. શાંતનુ હિંદીમાં મેડિટેશન એન્ડ ઈન્સ્પિરેશન્સ વિશે પ્રેરક પ્રવચન આપશે.    

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે લેડીઝ સત્સંગ - સમય – બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ – સેન્ટરમાં મંદિરનો સમય –  દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ. સંપર્ક. 020 8553 5471  

• FICCIની ૯૪મી વાર્ષિક સભાનું ૧૭ અને ૧૮ ડિસેમ્બરે નવી દિલ્હીમાં તાજ પેલેસ હોટલ ખાતે આયોજન કરાયું છે. આ વર્ષની થીમ ‘India Beyond 75’ છે. સભામાં ભાગ લેવા માટે https://ficci.in/agm2021/invitee-form.asp?evid=25883 પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter