સંસ્થા સમાચાર.....

Tuesday 02nd March 2021 15:09 EST
 

• બ્રહ્માકુમારી હેડ ક્વાર્ટર્સ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સ

અસ્થિરતાના વાતાવરણમાં સાચી શાંતિ અને આંતરિક શક્તિનો અનુભવ કરવાની કળા શીખો. તા.૬.૩.૨૧ને શનિવારથી તા.૧૨.૦૩.૨૧ને શુક્રવાર દરરોજ સવારે ૧૦થી ૧૨.૩૦.ઝૂમ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter