સંસ્થા સમાચાર

Wednesday 05th May 2021 03:13 EDT
 

બ્રહ્માકુમારીઝ યુકે - રાજયોગ કોર્સ ઓનલાઇન ગુજરાતીમાં

બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ગુજરાતીમાં રાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૮.૫.૨૧ને શનિવારથી તા.૧૪.૫.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી ૧૧.૩૦ રહેશે. રજિસ્ટ્રેશન અને ઝૂમ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ મોકલો.

બ્રહ્માકુમારીઝ યુકે - ઓનલાઇન ઝૂમ ઇવેન્ટ

સમગ્ર વિશ્વ એક પરિવાર છે તેથી કહેવાય છે કે વસુધૈવ કુટુમ્બકમ, તો આવો આપણે વિશ્વશાંતિ માટે એક કલાક યોગ સાધના કરીએ. તેની સાથે અનુભવી યોગીઓના પ્રેરણાદાયી અનુભવોનો લાભ મેળવીએ. દર મહિને ત્રીજા રવિવારે ઝૂમના માધ્યમથી યોજાતા આ કાર્યક્રમમાં આ વખતે તા.૧૬.૦૫.૨૧ને રવિવારે સાંજે ૬.૩૦થી ૮ Meeting ID : 967 5675 7144 અને Passcode : 820088 લાઈવ જોડાઈ શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter