સંસ્થા સમાચાર

Wednesday 09th June 2021 06:02 EDT
 

• ખીમદાસ બાપૂ અને ભક્તોના યુકે ભજનો - બીજ ભજનોનું તા.૧૨.૬.૨૧ને શનિવારે સાંજે ૭.૩૦ વાગે ઝૂમના માધ્યમથી ઓનલાઈન આયોજન કરાયું છે. ઝૂમ મીટીંગમાં જોડાવા Meeting ID: 826 0634 8274 (પાસવર્ડની જરૂર નથી.)
સંપર્ક. સંજય જેઠવા -  077300 40120
• ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજન અને કોલેજ ઓફ લીબરલ આર્ટ્સ એન્ડ સાયન્સીસ, ધ યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ દ્વારા ભગવાન મુનીસુવ્રતસ્વામી - એન્ડાઉડ પ્રોફેસરશિપ ઈન ધ સ્ટડી ઓફ જૈનીઝમ સાઈનીંગ સેરીમનીનું તા.૧૭.૬.૨૧ને ગુરુવારે બપોરે ૩ વાગે CST (1 PM PST) આયોજન કરાયું છે. અગાઉથી go.las.illinois.edu/Swami21 પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

• બ્રહ્માકુમારીઝ યુકેના કાર્યક્રમોઃ વિશ્વશાંતિ માટે ઝૂમના માધ્યમથી (Zoom ID: 932 8205 7186 - Passcode: junepeace ) એક કલાક યોગ સાધના કાર્યક્રમ તા.૨૦.૬.૨૧ શનિવાર સાંજે

૬.૩૦થી ૮.  અનુભવી યોગીઓ તેમના પ્રેરણાદાયી અનુભવો રજૂ કરશે - ઈન્ટરનેશનલ યોગ ડે નિમિત્તે તા.૨૬ જૂન ૨૦૨૧ને શનિવારે બપોરે ૩.૩૦ થી ૫ દરમિયાન ખાસ ઓનલાઈન કાર્યક્રમ.

 Zoom ID મેળવવા માટે [email protected]પર ઈમેલ કરવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter