સારંગપુરમાં ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ

Friday 05th June 2026 06:46 EDT
 
 

બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોટાદ તાલુકાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન 31 મેના રોજ તેમની પાવન નિશ્રામાં ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ યોજાયો હતો જેમાં હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter