સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દિલ્હી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

Wednesday 08th October 2025 04:30 EDT
 
 

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ રાજસ્થાનના જયપુરમાં વિચરણ કરી રહ્યા છે. આ પ્રસંગે ખુશખુશાલ સાધુસંતો અને હરિભક્તોએ શરદપૂર્ણિમા પર્વે સ્વામીશ્રી સન્મુખ રાસ રમીને તેમના પ્રેમભાવ અને આદર વ્યક્ત કર્યા હતા. પૂ. મહંત સ્વામીના વિચરણ દરમિયાન જયપુર સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ સહિતના અનેકવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું રંગેચંગે આયોજન થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter